Chaitar Vasavaના વિવાદનું A to Z | Gujarat Tak
નવા નવા વિધાનસભા પહોંચેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિવાદોમાં આવ્યા છે...ચૈતર વસાવા અને તેમની પત્ની સામે નર્મદા વન વિભાગએ પોલીસ ફરિયાદ કરી છે...સમ્રગ મામલે તેમની પત્ની સહિત ત્રણ લોકોની પોલીસ અટકાયત કરીને કસ્ટડીમાં મોકલી દેવાયા છે...હવે જાણીએ કેવી રીતે આ વિવાદ થયો અને ધરપકડ સુધી મામલો પહોંચ્યો