પશુ પાલકોના કરોડો રૂપિયા બચશે ! | Gujarat Tak
કેન્દ્ર સરકારએ દિવાળી પહેલા પશુપાલકોને મોટી ભેટ આપી છે....ગાય ભેંસના આહારમાં પશુ સમતોલદાણ વાપરવામાં આવતા મોલાસીસ પર લાગતો જીએસટી ઘટાડી દીધો છે....અગાઉ મોલાસીસ ઉપર 28 ટકા જીએસટી લગાવામાં આવતો હતો...જે હવે ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે...મોલાસીસમાં જીએસટીના ઘટાડાના કારણે પશુ પાલકોને રૂપિયા 100 કરોડની રાહત મળશે