BJPને Congress એ આપ્યો મોટો ઝટકો | Gujarat Tak
ગુજરાત કોંગ્રેસમાં પણ ભરતી મેળો શરૂ થયો છે...કોંગ્રેસના ભરતી મેળાના કારણે ભાજપને પણ હળવો ઝટકો લાગ્યો છે.... નાંદોદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવાએ ઘર વાપસી કરીને કોંગ્રેસ સાથે ફરી હાથ મિલાવ્યો છે