દારૂ કૌભાંડમાં EDનું સમન્સ, શું Arvind Kejriwal Jail માં જશે? Gujarat Tak
Arvind Kejriwal AAPનો સૌથી મોટો ચહેરો છે. દિલ્હીના મુખ્યમંત્રી હોવા ઉપરાંત તેઓ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પણ છે. દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં તેમના નામે ચૂંટણી લડવામાં આવી છે. તેમના જેલમાં જવાના કિસ્સામાં પાર્ટીમાં નેતૃત્વ સંકટ આવી શકે છે.અરવિંદનું સ્થાન કોણ લેશે તેના પર AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, 'મારી જાણકારી મુજબ પાર્ટીમાં હજુ સુધી આ અંગે કોઈ ચર્ચા થઈ નથી.