Vadodara માં BJP ભીંસમાં કે મામાનો માર્ગ મોકળો! | Gujarat Tak
દીનુ મામા ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી ચૂક્યા છે. હવે બરોડા ડેરીના પ્રમુખ બનાવવાનો તખ્તો ગોઠવાયાની શક્યતા.