Surat Umiyadham Maha Aarati હજારો દીવડાઓથી ઉમિયાધામ ઝળહળી ઉઠ્યું | Gujarat Tak
આઠમના પર્વે સુરતના ઉમિયા માતાના મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. મહાષ્ટમીના દિવસે સુરતમાં વિશેષ મહા આરતી થાય છે.