ચૈતરના સમર્થનમાં આવ્યા યુવરાજ તો થઈ અટકાયત! Gujarat Tak
ધારાસભ્ય ચૈતર વસાવા ના સમર્થનમાં પહોંચયા યુવરાજસિંહ જાડેજા જ્યા તેમની પોલીસે અટકાયત કરી મંદિરમાં બેસાડી દિધા....ડેડિયાપાડ પહોંચતા પહેલા યુવરાજ સિંહે ચૈતરવાસાના સમર્થનમાં એક વીડિયો પોસ્ટ કર્યો