Vadnagar થી હાથ લાગ્યા 2800 વર્ષ જૂના અવશેષો | Gujarat Tak | Tak Live Video

Vadnagar થી હાથ લાગ્યા 2800 વર્ષ જૂના અવશેષો | Gujarat Tak

અર્વાચીન ઓળખ તરીકે વડા પ્રધાન મોદીના વતન એવા વડનગરમાંથી 2800 વર્ષ જૂની વસાહતોના અવશેષો મળી આવ્યા હોવાનો દાવો કરાયો છે. PM મોદીના વતનમાંથી 2800 વર્ષ જૂની એવી ચીજવસ્તુઓ હાથ લાગી કે જાણીને ચોંકી જશો