400 કિલો અને 1008 ફૂટ લાંબો હાર ચઢાવી વિશ્વ રેકોર્ડ | Tak Live Video

400 કિલો અને 1008 ફૂટ લાંબો હાર ચઢાવી વિશ્વ રેકોર્ડ

વિશ્વના પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચામાં વિશ્વના સૌથી લાંબા 1008 ફૂટનો ફૂલોનો હાર રાજસ્થાન જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં સ્વામિનારાયણ મંદિરના સૌથી ઊંચા ગુંબજને ચઢાવવામાં આવ્યો હતો...