75th Republic Day પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે PM મોદીએ કર્તવ્ય પથ પર જતા પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.