વડોદરા બાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંભીર બેદરકારી સામે આવી છે. પચંમહાલ વડોદરા બાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંભીર બેદરકારી સામે આવી. ગોધરાની નામાંકિત "ચોપાટી" નામની રેસ્ટોરન્ટ માં ઈડલી સંભારની ડીશમાં વંદો મળી આવ્યો હતો. વંદો નીકળયો એ વાત નિંદનીય તો છે જ અને રેસ્ટોરન્ટની લાપરવાહી પણ છે...