1037 ચલણી નોટનો રામલલા માટે હાર મોકલાયો | Tak Live Video

1037 ચલણી નોટનો રામલલા માટે હાર મોકલાયો

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે. ખેડાના નડિયાદમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરના સંચાલકો દ્વારા રુપિયા એકની ચલણી નોટોથી રામલલા માટે હાર બનાવવામા આવ્યો છે... જે અયોધ્યા માટે મોકલાયો છે.