કોંગ્રેસના આખા બોલા નેતા વીરજી ઠુમ્મર સાથે ખાસ વાત | Tak Live Video

કોંગ્રેસના આખા બોલા નેતા વીરજી ઠુમ્મર સાથે ખાસ વાત

લોકસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી છે ત્યારે કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીને લઈને બેઠી થઇ રહી છે. ગુજરાતના આખા બોલા કોંગી નેતા વીરજી ઠુમ્મર સાથે ગુજરાત તકે ખાસ વાતચીત કરીને આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની રણનીતિ અને ભાજપના ભષ્ટાચાર પર વીરજી ઠુમ્મરે બેબાક બોલ બોલ્યા હતા. આ ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 16 બેઠકો મેળવે તેવા જીતવાના સમીકરણો વીરજી ઠુમ્મરે વ્યક્ત કર્યા હતા.