આ ગામમાં આજે પણ છે રામરાજ્ય | Tak Live Video

આ ગામમાં આજે પણ છે રામરાજ્ય

આજે આપને રાજકોટ જિલ્લાના એવા ગામ લઈ જઈએ જ્યાં આજે પણ છે રામરાજ્ય.. જો તમામ ગામડાઓ આવા થઈ જાય તો કોઈ શહેરમાં ન જાય અને રામરાજ્ય ફરી આવી જાય..