AAP નેતા Isudan Gadhvi રાજકારણ માંથી સન્યાસ લઇ ફરી મહામંથન કરશે? | Gujarat Tak
ઈસુદાન ગઢવીની પત્રકારત્વ ક્ષેત્રેમાં ફરી દેખાશે. ઈસુદાન ગુજરાતની પ્રતિષ્ઠિત ચેનલમાં જોડાયાના સમાચાર. મહામંથન જેવી ડિબેટ કરતા ઈસુદાન ફરી દેખાઈ શકે છે.