AAP MLA Chaitar Vasava ભૂગર્ભમાં! Dediyapada માં આજે શું સ્થિત? Gujarat Politics | Tak Live Video

AAP MLA Chaitar Vasava ભૂગર્ભમાં! Dediyapada માં આજે શું સ્થિત? Gujarat Politics

Narmada જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર ખેડાણની બાબતમાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા ડેડિયાપાડાના MLA ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ નોંધાઈ હતી.