ઈસુદાન ગઢવી સહિત AAP કાર્યકરો બન્યા રામમય! | Tak Live Video

ઈસુદાન ગઢવી સહિત AAP કાર્યકરો બન્યા રામમય!

ઈસુદાન ગઢવી અને AAP કાર્યકર બન્યા છે રામમય, AAPની પાર્ટી ઓફીસે સુંદર કાંડના પાઠ કર્યા છે જેમાં ઈસુદાન ગઢવી અને કાર્યકરો સુંદર કાંડના પાઠમાં જોડાયા હતા