ભાવનગર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની ધર્મ સભામાં ફરી નિલકંઠ મહાદેવ મંદિરનો મુદ્દો ઉઠ્યો પાલિતાણાના શેત્રુંજી ડુંગર પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિરના મુદ્દે જૂનાગઢ ગુરુ દત્તાત્રેયના મહંત મહેશ ગિરીનું નિવેદન આવ્યું સામે નિલકંઠ મહાદેવ મંદિર અને જૈનનો વચ્ચેના વિવાદને લઈ મહેશગિરીએ આપ્યું નિવેદન જૈન દ્વારા કરવામાં આવી રહેલા સંતાનધર્મ પર ના પ્રહારને લઈ મહેશગિરી આપ્યું નિવેદન