Ambaji Tample નો ફરી એક વિવાદ આવ્યો સામે | Gujarat Tak | Tak Live Video

Ambaji Tample નો ફરી એક વિવાદ આવ્યો સામે | Gujarat Tak

બ્રહ્મ સમાજ દ્વારા ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમામા આવેલા તમામ મંદિરોમાં કોરોના વખતે બંધ થયેલ માતાજીનો રાજભોગ ફરીથી ચાલુ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું, આજે ગબ્બર ખાતે ના મંદિરોમાં માતાજીને રાજભોગ થાળ અર્પણ કરવામાં આવ્યો