Winter ને લઈને Ambalala patelની કડકડતી આગાહી | Gujarat Tak | Tak Live Video

Winter ને લઈને Ambalala patelની કડકડતી આગાહી | Gujarat Tak

રાજ્યમાં 22 ડિસેમ્બરથી ઠંડીનો માહોલ શરૂ થશે ખાસ જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવી દે તેવી ઠંડી પડશે... સાથે સાથે અંબાલાલ પટેલના જણાવાય અનુસાર ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ ઠંડીની મોસમ જામશે અને 22 ડિસેમ્બર થી 12 ફેબ્રુઆરી વચ્ચે કડકટથી ઠંડી જોવા મળશે