Himmtnagar માં અન્નપૂર્ણામાં ટિફિન લેવા પડાપડી, Video Viral | Gujarat Tak
નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન,સાબરકાંઠામાં ચાર સ્થળે શ્રમિક અન્ન પૂર્ણા યોજના હેઠળ રાહત દરે રૂ.5માં ભોજન મળશે પણ સાબરકાંઠા ના હિંમતનગર માં અન્ન પૂર્ણા યોજનામાં ટિફિન લેવા પડાપડી થઈ...ગરીબોના ટિફિન લેવા લોકોની ધક્કામુક્કીનો Video Viral.