દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ડર લાગી રહ્યો છે કે ભાજપ દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર તોડી પાડશે... અરવિંદ કેજરીવાલે તેને લઈને આરોપ લગાવ્યા છે... તો આ મામલે ઈસુદાન ગઢવીએ પણ ભાજપ પર આરોપ લગાવ્યા છે.. જાણો સમગ્ર વિગત આ રિપોર્ટમાં...