અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનના થોડા દિવસો પહેલા જ ગુજરાતના વડોદરાના દર્શિત સાહુએ 3D મશીનની મદદથી વિશ્વનું સૌથી નાનું અયોધ્યા રામ મંદિર બનાવ્યું છે.