સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કરોડોની ચિંટિંગનો મામલો સામે આવ્યો છે...આ મામલામાં અત્યાર સુધી 20 જેટલા લોકો શિકાર બન્યા છે...હોટલની રેટિંગ વધારી આપવાની લાલચમાં લોકો ફસાયા અને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવાઈ ગયુ