Bharat Boghra ને રાજકોટ લોકસભાની મળશે ટિકિટ? | BJP | Gujarat Tak
રાજકોટમાં ભરત બોઘરા જબજસ્ત એક્ટિવ. PM નરેન્દ્ર મોદીના ગરબા પર 1 લાખ લોકો ગરબા રમી રેકોર્ડ બનાવ્યો. આ વર્લ્ડ રેકોડમાં ભરત બોઘરાની મોટી ભૂમિકા. ભરત બોઘરાને મહેનત રંગ લાવશે કે નહિ તેના પર ચર્ચા. ભરત બોઘરાની રાજકોટ કે પોરબંદર લોકસભા સીટ પર નજર.