Bhartiben Shiyal ના સામે પત્રિકા ફરતી થઈ | BJP Patrika Kand | Gujarat tak | Tak Live Video

Bhartiben Shiyal ના સામે પત્રિકા ફરતી થઈ | BJP Patrika Kand | Gujarat tak

ભાજપના વધુ એક નેતા સામે પત્રિકા કાંડ જોવા મળ્યો છે. ભાવનગર લોકસભાથી સાંસદ ભારતીબેન શિયાળ સામે ભ્રષ્ટ્રાચારના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. જૂઓ શું છે વધુ માહિતી...