યુવા ખેડૂતોની મોટી ઉપલ્બધી, Gujarat માં થશે Gold ની ખેતી | Gujarat Tak | Tak Live Video

યુવા ખેડૂતોની મોટી ઉપલ્બધી, Gujarat માં થશે Gold ની ખેતી | Gujarat Tak

કાશ્મીરના ઠંડા વાતાવરણમાં ઉગતા કેસરની ખેતી હવે ગુજરાતમાં પણ શરૂ થઈ છે અને સફળતા પણ મળી છે...રાજકોટ અને બોટાદના યુવાનોએ પોતાની કોઠાસુજ, રિસર્ચ અને ઉંડા અભ્યાસથી આ અશક્ય ખેતીની શક્ય બનાવી છે