પાટીલનો ટારગેટ સાંભળી BJP ધારાસભ્ય ટેન્શનમાં! | Tak Live Video

પાટીલનો ટારગેટ સાંભળી BJP ધારાસભ્ય ટેન્શનમાં!

C R Patil નો ટારગેટ સાંભળી BJP MLA Mahendra Padaliya ને આવી ગયો પરસેવો! એવો તો સી.આર.પાટીલે કેવો ટારગેટ આપ્યો કે ધારાસભ્યે આવું કહ્યું.. જાણો આ વીડિયોમાં..