કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન મોટો દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ પછાત વર્ગમાં નથી થયો પરંતુ ગુજરાત સરકારે 2000માં તેમની જાતિને OBCમાં સામેલ કરી હતી. તેમના આ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે અને ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે...