લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) લગભગ 50 દિવસ બાદ આજે જેલવાસપૂર્ણ કરી બહાર આવ્યા છે.