Poll Explainer : સર્વેમાં આ રાજ્યનું ચિત્ર સ્પષ્ટ થયું! Gujarat Tak | Tak Live Video

Poll Explainer : સર્વેમાં આ રાજ્યનું ચિત્ર સ્પષ્ટ થયું! Gujarat Tak

Vidhansabha Polls ને લઈ મહૌલ ગરમ છે. સતત ઓપિનિયન પોલ સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે છત્તીસગઢ઼નો તાજા ઓપિનિયન પોલ સામે આવ્યો છે... આના પરીણામો પણ ચોંકાવનારા છે.