સી.જે.ચાવડાનું કોંગ્રેસને અલવિદા, સાંભળો શું કહ્યું? | Tak Live Video

સી.જે.ચાવડાનું કોંગ્રેસને અલવિદા, સાંભળો શું કહ્યું?

લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આયારામ ગયારામ ચાલુ છે... અગાઉ કોંગ્રેસના એક ધારાસભ્યએ કોંગ્રસમાંથી છેડો ફાડ્યા બાદ હવે વધુ એક કોંગ્રેસ ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે... સી.જે.ચાવડાએ ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું છે... જાણો સમગ્ર વિગત આ રિપોર્ટમાં...