જ્ઞાન સહાયક ભરતીનો ગાંધીનગરમાં ફરી એક વખત વિરોધ...કાયમી ભરતીની માગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો...ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો...કોઈપણ જાતની મંજૂરી વગર વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા...પોલીસએ વિરોધ કરતા ઉમેદવારોને ડીટેઇન કર્યા