..તો કન્ફર્મ છે CM પદે યથાવત રહેશે ભૂપેન્દ્ર પટેલ! Gujarat Tak | Tak Live Video

..તો કન્ફર્મ છે CM પદે યથાવત રહેશે ભૂપેન્દ્ર પટેલ! Gujarat Tak

ગુજરાતના રાજકારણ માટે એમ કહેવાય કે તે ક્યારેય એગ્રેસીવ રહ્યું નથી અને સાથે સતત ઉતાર ચઢાવની સ્થિતિ પણ ઘણા ઓછા સંજોગોમાં જોવા મળે. ખાસ બે પક્ષ વચ્ચે ચાલતી રહેતી ગાંધીનગરની નવાજુનીમાં ત્રીજો પક્ષ હંમેશા ધોવાઈ જતો જોવા મળ્યો છે.