મિશન દિલ્લી માટે કોંગ્રેસની બેઠક, થશે મોટું એલાન? | Tak Live Video

મિશન દિલ્લી માટે કોંગ્રેસની બેઠક, થશે મોટું એલાન?

લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સજ્જ થઈ ચૂક્યા છે અને તડામાર તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે... રણનીતિઓ ઘડાવવાનું પણ શરુ થઈ ચૂક્યું છે અને ટિકિટ કોને મળશે તેને લઈને પણ રાજનીતિની ગલીઓમાં ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે... ત્યારે આ જ મુદ્દે કોંગ્રેસ આગામી સમયમાં મોટું એલાન કરી શકે છે..