બજેટ રજુ થાય તે પહેલા કોંગ્રેસનો વિરોધ | Tak Live Video

બજેટ રજુ થાય તે પહેલા કોંગ્રેસનો વિરોધ

ગુજરાતના ઈતિહાસમાં અત્યારસુધીનું સૌથી મોટું બજેટ રજૂ થઈ રહ્યું છે અને તેના પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું.. અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગેસ સિલિન્ડરના વધતા ભાવ મુદ્દે દેખાવ કર્યા હતા.. જૂઓ આ વીડિયો..