વિધાનસભા સત્રનો ચોથા દિવસે મળેલી બેઠકમાં કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો.. વિપક્ષે આક્ષેપ કર્યો કે ગૃહમાં સરકારે તેમનો પ્રશ્ન ઉડાવી દીધો... કોંગ્રેસે અદાણી પાવર પાસેથી કેટલા ગણા ભાવે વીજળી ખરીદી તેનું લિસ્ટ આપ્યું છે... જૂઓ વીડિયો..