લોકસભાની ચૂંટણી માટે એક તરફ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી સહિતના પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન બન્યું છે પરંતુ ગુજરાતમાં અલગ અલગ જ ખીચડી પકાઈ રહી છે. કારણ કે કોંગ્રેસ પણ કહી રહી છે કે તેઓ ગુજરાતની તમામ 26 બેઠકો માટે ચૂંટણી લડવા તૈયાર છે.. ત્યારે ગુજરાત તક સાથે એક્સક્લુઝીવ મુલાકાતમાં ગુજરાતના સહ પ્રભારી રાષ્ટ્રીય કોંગ્રેસના જોઇન્ટ સેક્રેટરી ઉશા નાયડુ એ વાત કરી છે આવો જોઈએ...