સુરતમાં ફરી એકવાર ગેંગવોર શરુ થઈ છે... ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારના આઠમાં ગેટ વિસ્તારમાં આવેલી મહાવીર હોસ્પિટલના ગેટ પાસે શુક્રવારે રાત્રે પિન્કેશ નવસારી ઉર્ફ પિન્ટુભાઈ નામના વ્યક્તિ પર કેટલાક અજાણ્યા હત્યારાઓએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી...