500 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે... ઘટના સુરતની છે.... જ્યાં ભેજાબાજોએ નકલી કંપની બનાવીને GST વિભાગને કરોડો રુપિયાનો ચૂનો લગાવવાનો મામલો સામે આવ્યો છે... શું છે સમગ્ર મામલો જાણો આ રિપોર્ટમાં...