Dwarka માં થઈ યુપીવાળી, ચાલ્યું દાદાનું બુલડોઝર અને તંત્રએ સપાટો બોલાવી દીધો... | Tak Live Video

Dwarka માં થઈ યુપીવાળી, ચાલ્યું દાદાનું બુલડોઝર અને તંત્રએ સપાટો બોલાવી દીધો...

ફરી એકવાર ગુજરાતમાં યુપીવાળી જોવા મળી છે.... દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ચલાવવામા આવ્યું છે.... ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે બુલડોઝર ફરી વળ્યું...