મોતનું તાંડવ: સેવ ઉસળની લારી વાળાને બોટ કેમ પકડાવી? | Tak Live Video

મોતનું તાંડવ: સેવ ઉસળની લારી વાળાને બોટ કેમ પકડાવી?

વડોદરા બોટ દુર્ઘટનામાં બે મોટી બેદરકારી સામે આવી છે... પહેલી બેદરકારી એ કે બાળકો કે ટીચરોને લાઈફ જેકેટ નહોતા પહેરાવાયા... લાઈફ જેકેટ હોત તો બાળકો કદાચ ડૂબ્યા જ ન હોત અને તમામને બચાવી શકાયા હોત... બીજી બેદરકારી એવી પણ સામે આવી છે કે કોઈ સેવઉસળની લારી ચલાવનારને બોટ ચલાવવા આપી દેવાઈ હતી એટલે એ પ્રોફેશનલ બોટ ડ્રાઈવર નહોતો.