પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો.ભરત બોધરાને મળી શકે છે પ્રમોશન....બોઘરને મહામંત્રી બનાવી સૌરાષ્ટ્ર ઝોનનો હવાલો સોંપવાની તૈયારી...બોઘરા CR પાટીલની ગુડ બુકમાં આવતું નામ