રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ફરી એક વાર ચિંતિત બન્યા છે. ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ વધતા જગતનો તાત ચિંતિત બન્યો છે.