ગિરનાર પર્વત પર દત્તાત્રેય શિખર ખાતે 1 ઓકટોબરે કેટલાક જૈન ધર્મના સમુદાયના લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેને લઈ સાધુ સંતો એક મત થઈ વિરોધ કરી રહ્યા હતા.