Gujarat Congress Crises : આ સોદો પડશે તો ખાલી થઈ જશે કોંગ્રેસ,આ નેતાઓ પણ BJPમાં જશે!| Shaktisinh Gohil | Tak Live Video

Gujarat Congress Crises : આ સોદો પડશે તો ખાલી થઈ જશે કોંગ્રેસ,આ નેતાઓ પણ BJPમાં જશે!| Shaktisinh Gohil

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ઓપરેશન લોટસ એક પછી એક કોંગ્રેસના કિલ્લા ધ્વસ્ત કરી રહ્યું છે. ભાજપનો ભરતી મેળો ચાલુ જ છે.