Budget 2024 ને લઈને Congress અને AAP સહિત વિપક્ષે શું કહ્યું સાંભળો? | Tak Live Video

Budget 2024 ને લઈને Congress અને AAP સહિત વિપક્ષે શું કહ્યું સાંભળો?

લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે... નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું અને આ મુદ્દે હવે વિપક્ષે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળો આ વીડિયોમાં