ચૈતર વસાવાનું નામ સાંભળતા પ્રદિપસિંહે ચાલતી પકડી!! | Tak Live Video

ચૈતર વસાવાનું નામ સાંભળતા પ્રદિપસિંહે ચાલતી પકડી!!

ગુજરાતની 26 બેઠકો પૈકી ભરુચ બેઠક પર સૌ કોઈની નજર છે... આ બેઠક પર ચોપાંખીયો જંગ ખેલાઈ તેવા સમીકરણ બની રહ્યા છે... જો કે ભરુચ પહોંચેલા પૂર્વ ગૃહમંત્રીને જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સવાલ કર્યો તો તેમણે ચાલતી જ પકડી...