2024 લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મોટી તૈયારી..રાહુલ ગાંધીની ભારત જોડો પાર્ટ 2 યાત્રા આવશે ગુજરાત...રાહુલ ગાંધી અરૂણાચલ પ્રદેશથી ગુજરાત સુધી યાત્રા નીકાળશે...કોંગ્રેસની દેશના પૂર્વી ભાગથી પશ્ચિમ ભાગ સુધી યાત્રા કાઢવાની તૈયારી...આ યાત્રા અરૂણાચલ પ્રદેશના પાસીઘાટથી ગુજરાતના પોરબંદર થશે પૂર્ણ...આ યાત્રાનું નામ તપસ્યા અપાશે...ગુજરાત કોંગ્રેસે અંદરખાને યાત્રાના રૂટ સહિતની તૈયારીઓ શરૂ કરી