Heart attack થી ગુજરાતની જનતાને કેટલો ડર ? Part - 5 | Janta No Mood | Gujarat Tak | Tak Live Video

Heart attack થી ગુજરાતની જનતાને કેટલો ડર ? Part - 5 | Janta No Mood | Gujarat Tak

વધતા હાર્ટ અટેકના કિસ્સાઓએ ગુજરાતની ચિંતા વધારી દીધી છે. ત્યારે અમે ગુજરાતના ગામે ગામ ફર્યા અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે હાર્ટ અટેકનો ભય કેટલો ફેલાયો છે.